koo-logo
koo-logo
back
MLA PURNESH MODI
shareblock

MLA PURNESH MODI

@purneshmodi

Politician

Cabinet Minister - Govt. Of Gujarat Road and Building, Transport, Civil Aviation, Tourism and Pilgrimage Development, MLA SURAT WEST ASSEMBLY AND FORMER SECRETARY OF PARLIAMENT HEALTH AND FAMILY DIVISION, GUJARAT GOVERNMENT

Show more

calender Joined on June 2021

KooKooKoo(1550)
LikedLikedLiked(22)
Re-Koo & CommentRe-Koo & CommentRe-Koo & Comment
img
@purneshmodi

Politician

💉 કોરોના રસીકરણમાં અરવલ્લી જિલ્લાની સિદ્ધિ 💉 15-18 વયજૂથના કિશોરોનું પ્રથમ ડોઝનું 100% રસીકરણ પૂર્ણ
commentcomment
0
img
@purneshmodi

Politician

*આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો રેડીયો પ્રસારિત કાર્યક્રમ મન કી બાત* આ કાર્યક્રમ ૧૬૭ સુરત પશ્ચિમ વિધાનસભાના પ્રત્યેક કાર્યકર્તાઓ બૂથ સુધી કરીએ અને બૂથના તમામ આગેવાનોને તેમાં જોડીએ અને મન કી બાત સાંભળીએ. કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજન તમામ બૂથના આગેવાનોને કરવા વિનંતી *તારીખ:- ૩૦/૦૧/૨૦૨૨, રવિવારના રોજ* *સમય:- સવારે ૧૧ :૦૦ કલાકે* #MannKiBaat #purneshmodi24x7 @BJP4India @narendramodi
commentcomment
0
img
@purneshmodi

Politician

’શુભ સવાર, સકારાત્મક સવાર’ #TodaysPositive
commentcomment
1
img
@purneshmodi

Politician

पहले देश, फिर दल हमारे सभी कार्यकर्ताओं के लिए यह हमेशा से भाजपा का मंत्र रहा है। - प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी
commentcomment
0
img
@purneshmodi

Politician

Picture of the Day! Jai Hind🇮🇳
commentcomment
0
img
@purneshmodi

Politician

કેન્દ્ર સરકારના ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2020-21માં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. #goodgovernance #cmogujarat #GOGConnect #gujaratinformation #infogujarat #mahitigujarat #gujarat #bhupendrapatel
commentcomment
0
img
@purneshmodi

Politician

તા. ૨૮.૧.૨૦૨૨ના રોજ ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ સામે અંદાજિત રૂ. ૫૮.૭૭ કરોડના ખર્ચે સાકાર થનાર એલિવેટેડ ટુ લેઈન ફલાય ઓવર બ્રિજ નું મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના વરદહસ્તે ભુમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. #purneshmodi24x7
commentcomment
1
img
@purneshmodi

Politician

તા. ૨૮.૧.૨૦૨૨ના રોજ ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ સામે અંદાજિત રૂ. ૫૮.૭૭ કરોડના ખર્ચે સાકાર થનાર એલિવેટેડ ટુ લેઈન ફલાય ઓવર બ્રિજ નું મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના વરદહસ્તે ભુમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. #purneshmodi24x7
commentcomment
0
img
@purneshmodi

Politician

તા.૨૮.૧.૨૦૨૨ના રોજ ગોધરાના શહેરા ભાગોળ, પાવર હાઉસ ખાતે મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીના વરદહસ્તે અંદાજીત રૂ. ૧૨.૩૩ કરોડના ખર્ચે સાકાર થનાર આર.યુ.બી. અંડર બ્રોડગેજ લાઈન લ્યુ ઓફ એલ.સી.નં. ૪નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. #purneshmodi24x7
commentcomment
0
create koo