koo-logo
koo-logo
back
Vyas Parth
shareblock

Vyas Parth

@parth.vyas

Journalist

Just Exploring Human Life✨🪄 Instagram- parth.vyas22

calender Joined on July 2021

KooKooKoo(21)
LikedLikedLiked(8)
Re-Koo & CommentRe-Koo & CommentRe-Koo & Comment(1)
img
@parth.vyas

Journalist

India Advance to Quarters With 3 Straight Wins, Beat Japan 5-3
play
commentcomment
img
@parth.vyas

Journalist

No golden Slam for Novak Djokovic, loses to Alexander Zverev in Tokyo Olympics semis Germany’s Alexander Zverev has beaten Serbia’s Novak Djokovic 1-6, 6-3, 6-1 to reach the final of the men’s singles at the Tokyo Olympics.
commentcomment
img
@parth.vyas

Journalist

ટોક્યો ઓલિમ્પિકમાં શુક્રવારે ભારત માટે શાનદાર સમાચાર આવ્યા છે. મહિલા બોક્સર લવલિના બોરગોહેને 96 કિલોગ્રામ વેઇટ કેટેગરીની સેમીફાઈનલમાં સ્થાન મેળવીને દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધું છે. જો કે અન્ય એક મહિલા બોક્સર સિમરનજીત કૌર 60 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં હારી જતાં બહાર થઈ ગઈ છે.
commentcomment
img
@parth.vyas

Journalist

બ્રેકિંગ ન્યૂઝ:ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે, સ્કૂલો પ્રિન્ટ કાઢીને પરિણામ વિદ્યાર્થીઓને આપશે
commentcomment
img
@parth.vyas

Journalist

શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના સંક્રમિત થયા છે. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપા ગૌતમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલાં કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ બન્ને ખેલાડી તેના સંપર્કમાં આવ્યા હતા
commentcomment
img
@parth.vyas

Journalist

શ્રીલંકાએ ઈન્ડિયાને 7 વિકેટે હરાવ્યું: ઈન્ડિયન ટીમ વિરૂદ્ધ પહેલી T-20 સિરીઝ જીતી, બર્થડે બોય હસરંગાએ નિર્ણાયક મેચમાં 4 વિકેટ લીધી શ્રીલંકન બોલર વનિંદુ હસરંગાએ પોતાના જન્મ દિવસે 9 રન આપી 4 વિકેટ લીધી હતી. જ્યારે ઈન્ડિયન બોલર રાહુલ ચહરે પણ 15 રન આપી 3 વિકેટ લીધી હતી.
commentcomment
img
@parth.vyas

Journalist

બારકોડ બન્યું મુસીબત: અમદાવાદ આવેલું કેનેડિયન ફેમિલિ વેક્સિનેશન સર્ટિ.માં બારકોડ ન હોવાથી ફસાયું, કેનેડાની ગર્વમેન્ટે હાથ અધ્ધર કર્યા અમદાવાદમાં કેનેડાના PR(પરમેન્ટ રેસિડેન્ટ) ધરાવતો પરિવાર આવ્યો છે. પરંતુ હાલમાં તે કેનેડાની ફાઈઝરની વેક્સિન લીધા બાદ તેના સર્ટિફિકેટમાં બારકોડ સ્ટિકર ન હોવાથી કેનેડા પરત જઈ શકતું નથી. કેનેડાની એમ્બસીએ પણ મદદની ના પાડી દીધી છે. #CORONAVIRUS #COVID #VACCINE
commentcomment
img
@parth.vyas

Journalist

શ્રીલંકાએ ઈન્ડિયાને 4 વિકેટથી હરાવ્યું: 19મી ઓવરમાં ભુવનેશ્વરના બોલ પર કરુણારત્નેની સિક્સરે મેચ પલટી; ડિસિલ્વાએ 40* રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી શ્રીલંકાએ ઈન્ડિયાને બીજી T-20માં 4 વિકેટથી હરાવીને સિરીઝ 1-1થી બરાબર કરી દીધી છે. ગુરુવારે અંતિમ મેચ સિરીઝ ડિસાઈડર રહેશે.
commentcomment
img
@parth.vyas

Journalist

સરકારનો નિર્ણય: રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા ત્યારે ખાનગી લેબમાં ટેસ્ટના ભાવ ઘટાડ્યા, હવે RT-PCR ટેસ્ટમાં રૂ.300નો અને CT સ્કેનમાં રૂ.500નો ઘટાડો - રાજ્યમાં RT-PCR ટેસ્ટનો જૂનો ભાવ 700 હતો, હવે 400 કરવામાં આવ્યો - ઘરેથી સેમ્પલ લઈને 900 રૂપિયામાં થતો ટેસ્ટ હવે 550માં થશે - ત્રીજી લહેરમાં જિલ્લાકક્ષાની હોસ્પિટલ માટે નવા 17 સીટી સ્કેન મશીન ખરીદાશે
commentcomment
create koo