Member Of Gujarat Legislative Assembly 77- Jamnagar (Rural) ...
સ્વાસ્થ્યને લઈને આજે દરેક વ્યક્તિએ સ્વયં જાગૃત થવાની જરૂર છે. આવો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિતે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમિયાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ..
#worldhealthday
Member Of Gujarat Legislative Assembly 77- Jamnagar (Rural) ...
સતરંગી રંગોના તહેવાર ધુળેટીના શુભ દિવસે આપ સૌનું જીવન ગુલાલના રંગોની જેમ હંમેશા રંગીન બની રહે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના...!!!
રંગોત્સવ ’ધુળેટી’ ની આપ સર્વે ને હાર્દિક શુભેચ્છાઓ...!!!
#HappyHoli
Member Of Gujarat Legislative Assembly 77- Jamnagar (Rural) ...
હોલિકા દહન (હોળી) ના પાવન તહેવાર પર સૌના જીવનમાં આસુરી શક્તિઓનો નાશ થાય અને દૈવીશકિત ના વિજય નો જયઘોષ થાય તેવી પ્રાર્થના.
હોલિકા દહન (હોળી) ની હાર્દિક શુભેચ્છાઓ.
Member Of Gujarat Legislative Assembly 77- Jamnagar (Rural) ...
માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે 12 માર્ચે આઝાદીના અમૃત મહોત્સવની શરુઆત કરાવશે. સમગ્ર રાષ્ટ્રમાં 75 અઠવાડિયા સુધી આ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
Member Of Gujarat Legislative Assembly 77- Jamnagar (Rural) ...
”નારી તું નારાયણી”
જેમની ઉત્કૃષ્ટ ઉપલબ્ધીઓ અને અદમ્ય સાહસએ પ્રત્યેક સમયે દેશને ગૌરવવંતીત કર્યા છે તેવી નારીશક્તિને નમન તેમજ સમસ્ત દેશવાસીઓને ’આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ પર શુભકામનાઓ
#WomensDay#InternationalWomensDay
Member Of Gujarat Legislative Assembly 77- Jamnagar (Rural) ...
આપણા દેશની સુરક્ષાની ત્રણ પાંખો પાઈદળ, નૌકાદળ અને હવાઈદળ માટે ઉજવવામાં આવે છે જેનાં કારણે આપણે રાતે નિરાંતે રહી શકીએ છીએ અને સરહદ ઉપર આપણી સેના હંમેશા આપણી સુરક્ષા માટે તત્પર રહે છે.
દેશ ની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેતા દેશ ના સાહસિ જવાનો ને કોટી કોટી વંદન.
#NationalSecurityDay