koo-logo
Backback
The Better India Gujarati
backblock

The Better India Gujarati badge_img

@BetterIndia_Gujarati

Media

ભારતના સાચા અને સકારાત્મક સમાચાર, જે પ્રેરણા છે લાખો લોકો માટે.

calender Joined on June 2021

KooKooKoo(395)
LikedLikedLiked(50)
Re-Koo & CommentRe-Koo & CommentRe-Koo & Comment
ઓડિશાની આ ‘તારકસી’ કળા આજકાલ ચાંદીની સાથે-સાથે સોનાનાં ઘરેણાંમાં પણ જોવા મળે છે. એક સમયે આ કળાના કારીગરોને પૂરતી રોજી પણ નહોંતી મળતી ત્યાં આ મહિલાના પ્રયત્નોના કારણે આજે વિદેશોમાં પણ બની છે જબરદસ્ત ફેમસ. #Tarakasi #TarakasiJewellery #SilverJewwellery #GujaratiNews #PositiveNews
commentcomment
ગુજરાતની એક સરકારી શાળાનાં શિક્ષિકા પ્રીતિબેન ગાંધી, બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમના ઘરે-ઘરે બનાવી રહ્યાં છે લાઈબ્રેરી. #MobileLibrary #FreeLibrary #GovernmentSchool #Gujarat #SchoolTeacher #GujaratiNews #PositiveNews
commentcomment
1
સામાન્ય ડ્રાઇવરની નોકરી કરતા જગમલભાઈએ બચતમાંથી જમીન ખરીદી ઊભુ કર્યું 5000 ફળાઉ જાડનું જંગલ. સાથે-સાથે ગામલોકોએ ફેંકી દીધેલ વસ્તુઓમાંથી જ બનાવી સુંદર બાલવાટિકા. બધાં જ ફળ છે અહીંનાં પક્ષીઓ અને વાટિકામાં આવતાં બાળકો માટે. તો રસ્તે જતા પથિકો માટે જાતે બનાવી પરબ. #TreePlantation #Environment #WasteToBest #Innovation #SmallHacks #Gujarat #GujaratiNews #PositiveNews
commentcomment
વડોદરાના દિનેશભાઈ છેલ્લા ચાર વર્ષથી સયાજી હોસ્પિટલની બહાર રોજ 150 દરદીઓને જમાડે છે. લાંબી બીમારી બાદ મૃત્યુ પામનાર પત્નીની છેલ્લી ઇચ્છાને માન રાખી શરૂ કર્યું સેવા કેન્દ્ર. #Humanity #FeedHungry #Vadodara #Gujarat #GujaratiNews #PositiveNews
commentcomment
છેલ્લાં કેટલાંક વર્ષોથી ધાબામાં ફૂલછોડ વાવી રહેલ રમણ શ્રીવાસ્તવે રિટાયર્ડમેન્ટમાં સરકારી યોજના અંતર્ગત બનાવ્યું કિચન ગાર્ડન. આજે તેમની સાથે-સાથે પડોશીઓને પણ મળે છે તાજાં ફળ-શાકભાજી. #KitchenGarden #GovernmentHelp #GrowVegetables #TerraceGarden
commentcomment
પરિવારના વિરોધ છતાં રાજકોટની નિશાએ શરૂ કર્યો ‘ધ ચાયલેન્ડ’, ચાના શોખને બનાવ્યો વ્યવસાય, આજે 10 અલગ-અલગ પ્રકારની ચા બનાવી લોકપ્રિય બની ‘ધ ચાયવાલી’ ના નામથી. #TeaBusiness #TeaStartup #Rajkot #WomanEmpowerment #SmallBusiness
commentcomment
પોતાના ઘરના બાંધકામ વખતે કૂતરાં આવીને આશરો લેતાં એ જોઈ તેમના માટે શેલ્ટર બનાવડાવ્યું અને રોજ તેમને ખવડાવવાનું શરૂ કર્યું. આજે રોજનાં 40-50 કૂતરાંને ખવડાવે છે. દર મહિને ખર્ચે છે 6000 રૂપિયા. #FeedStrays #FeedDogs #Vadodara #Gujarat #GujaratiNews #PositiveNews
commentcomment
1
પોતાના ઘરના બાંધકામ વખતે કૂતરાં આવીને આશરો લેતાં એ જોઈ તેમના માટે શેલ્ટર બનાવડાવ્યું અને રોજ તેમને ખવડાવવાનું શરૂ કર્યું. આજે રોજનાં 40-50 કૂતરાંને ખવડાવે છે. દર મહિને ખર્ચે છે 6000 રૂપિયા. #FeedStrays #FeedDogs #Vadodara #Gujarat #GujaratiNews #PositiveNews
commentcomment
ઘણા યુવાન-યુવતીઓ અત્યારે GPSC ની પ્રિલીમનરીની પરિક્ષાની તૈયારીઓ કરી રહ્યા હશે. ત્યાં આસિસ્ટન્ટ ટ્રાઇબલ કમિશ્નર રાહુલ બારડ જણાવે છે સફળતાની ચાવી. #PassGPSC #GPSCExamTips #HowToPassGPSC #GujaratiNews #PositiveNews #Gujarat
commentcomment
સૂર્યશક્તિ દ્વારા મીઠું પકવવાની રીતથી કચ્છના નાના રણના અગરિયાઓની આવકમાં થયો વધારો તો સાથે સાથે પર્યાવરણને પણ થયો ખુબ સારો એવો ફાયદો. આજે અગરિયાઓને મહિને 30-35 હજારની બચત થાય છે #SolarSystem #SolarPower #SaltProduction #Kutch #Gujarat #GujaratiNews #PositiveNews
commentcomment
create koo