koo-logo
koo-logo
મતદાર યાદી સુધારણાની તારીખ નીચે જણાવ્યા મુજબ 01-11-2021થી 30-11-2021સુધી છે. આપનુ કે આપના પરીવારનું તેમજ આપની સોસાયટી કે મહોલ્લાના દરેક વ્યક્તીને જાણ કરો. મતદાર યાદી સુધારણા કાર્યકમનો ચાલો અવશ્ય લાભ લઈએ #purneshmodi24x7
commentcomment
1

More Koos by this user

img
@purneshmodi

Politician

બનાસકાંઠાના પાલનપુર ખાતે ગુજરાત રાજ્યના જિલ્લાકક્ષાનાં ધ્વજવંદન કાર્યક્રમ બાદ કોરોના રસીના બુસ્ટર ડોઝનો કાર્યક્રમ, વૃક્ષારોપણ કાર્યક્રમ ,એરોમા સર્કલ નિરીક્ષણ તથા બાદમાં સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલનના અધિકારીશ્રીઓ સાથે બેઠક લેવામાં આવી, તેમજ ભાજપ જિલ્લા સંગઠનના પદાધિકારીઓ સાથે પણ ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ શુભેચ્છા મુલાકાત કરી #purneshmodi24x7 #republicdayindia
commentcomment
0
img
@purneshmodi

Politician

પાલનપુર નગરપાલિકાના પદાધિકારીઓ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ જિલ્લા પોલીસ મુખ્ય અઘિકારીશ્રી, સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.2/2 #purneshmodi24x7 #RepublicDayIndia
commentcomment
0
img
@purneshmodi

Politician

બનાસકાંઠાના પાલનપુર ખાતે ગુજરાત રાજ્યનો જિલ્લા કક્ષાનો ૭૩ માં પ્રજાસત્તાક દિન કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીનાં વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ . પાલનપુરની જી.ડી. મોદી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસમાં યોજાયેલ કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્યશ્રી, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, ભાજપ સંગઠનના જિલ્લા પ્રમુખ શ્રી ગુમાનસિંહ વાઘેલા સંગઠનના પદાધિકારીઓ,1/2
commentcomment
0
img
@purneshmodi

Politician

आज हमें गर्व होता है, जब हम देखते हैं कि भारत के युवा नए-नए इनोवेशन कर रहे हैं, देश को आगे बढ़ा रहे हैं। - प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी
commentcomment
0
img
@purneshmodi

Politician

જેમના ત્યાગ અને બલિદાનથી આ દેશને આઝાદી મળી છે તેવા વીર શહીદોના શરણોમાં લાખ લાખ વંદન સાથે બધાં દેશવાસીઓને ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. #HappyRepublicDay2022 #HappyRepublicDay #Happy_Republic_Day #26January #26january2022
commentcomment
4
img
@purneshmodi

Politician

મોઢ મોદી સમાજ ,પાલનપુર દ્વારા ભાવપૂર્વકનાં સ્વાગત બદલ ખૂબ ખૂબ આભાર #purneshmodi24x7
commentcomment
0
img
@purneshmodi

Politician

ગુજરાતની 7 વિભૂતિઓને વિવિધ ક્ષેત્રે પદ્મ પુરસ્કાર સન્માન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
commentcomment
0
img
@purneshmodi

Politician

દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ધ્વારા શરૂ કરાયેલ ડિજીટલ ઈન્ડિયાના અંતર્ગત પ્રવાસન અંગેની માહિતી અને સુવિધા લોકોને ઝડપી મળી રહે એ હેતુથી ગુજરાત પ્રવાસન વિભાગ ધ્વારા તૈયાર કરવામાં આવેલ વેબસાઇટ અને ઓનલાઈન એપ્લીકેશનનું ૨૫મી જાન્યુઆરી રાષ્ટ્રીય પ્રવાસન દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના વરદહસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું. #purneshmodi24x7
commentcomment
0
img
@purneshmodi

Politician

Proud Moment For Surat! Congratulations Savji Dholakia ji for being awarded with Padma Shri by Government of India for his notable work in Social field. #purneshmodi24x7
commentcomment
0
img
@purneshmodi

Politician

🛕 વિશ્વ પ્રવાસન રેંકિંગમાં ભારત સતત વધી રહ્યું છે આગળ
commentcomment
0
create koo